body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

ગદીર શેર


بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

મનકુન્તો કી શરાબ પીલાઈ ગદીરને,
પલમેં ખરીદી ખુલ્દ અલીકે ફકીરને.

હૈદરકો આજ પીર બનાયા હૈ દેખીએ,
દસ્તે ખુદા ઉઠાકે પયમ્બર કે પીરને.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐

ખુદાનો લાખ શુક્ર કે ગદીરથી વીલા મળી,
અલી મળ્યા જો દીનને તો દીનને મજા મળી.

હું જેનો મૌલા એનો આ અલીય મૌલા સાંભળો,
ગદીરમાં નબીના હોઠ પર બુલંદતર સદા મળી.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐

ચમનમાં છે બહાર ને ખુદાઈ રંગ રંગ છે,
મનાવે ઈદ કિબ્રિયા ગદીરનો પ્રસંગ છે.

ખુદા મળી જશે પછી સિરાત પાર થઈ જશે,
અલીને છે વીલા અગર ગદીરની સુરંગ છે.

"
કલીમ" મોમિન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો