હૈદરી હિંમત છે હાથોમાં ને તેગે હૈદરી
દુશ્મનો બતલાઉં પળભરમાં મંઝર ખૈબરી
અલ્કમાની હૈસિયત શું? હૈસિયત દુશ્મનની શું?
એક ઈશારો જો કરું તો ઉતરે જામે કૌસરી
મુશ્કિલો આવે ભલે લાખો મને કંઈ ડર નથી
સ્મિત મારા હોઠ પર હર દમ રહે છે અસગરી
કેમ ના જિબ્રિલ ઝૂમે મદ્હ મારી સાંભળી
મીસમી અંદાઝ મારો, દબદબો છે કંબરી
દુશ્મનો બતલાઉં પળભરમાં મંઝર ખૈબરી
અલ્કમાની હૈસિયત શું? હૈસિયત દુશ્મનની શું?
એક ઈશારો જો કરું તો ઉતરે જામે કૌસરી
મુશ્કિલો આવે ભલે લાખો મને કંઈ ડર નથી
સ્મિત મારા હોઠ પર હર દમ રહે છે અસગરી
કેમ ના જિબ્રિલ ઝૂમે મદ્હ મારી સાંભળી
મીસમી અંદાઝ મારો, દબદબો છે કંબરી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો