body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 19 એપ્રિલ, 2020

કતઆ

કેવી અઝીમુશ્શાન છે અલ્લાહની કિતાબ
કુરઆન છે કુરઆન છે અલ્લાહની કિતાબ

વર્ણન કર્યું નબીની પ્રશંસાનું ખુદાએ 
એ ના'તનું દીવાન છે અલ્લાહની કિતાબ

હર દર્દની દવા કરે, રહેબર એ સર્વશ્રેષ્ઠ
એથી જ તો મહાન છે અલ્લાહની કિતાબ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો