આંસુઓની આંખથી ત્યારે રવાની હોય છે,
વાત જયારે પણ આ હોઠે કરબલાની હોય છે.
નાવ જ્યારે હોય છે તોફાનમાં ઇસ્લામની,
ફાતેમા ઝહરાનું ઘર ત્યારે સુકાની હોય છે.
વાત જયારે પણ આ હોઠે કરબલાની હોય છે.
નાવ જ્યારે હોય છે તોફાનમાં ઇસ્લામની,
ફાતેમા ઝહરાનું ઘર ત્યારે સુકાની હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો