body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 23 એપ્રિલ, 2020

કતઆ

શત્રુઓના મસ્તકોને તનથી જે જુદા કરે
જંગ જેની જોઈ જોઈ ખુદ ખુદા પણ વાહ કહે
શેર છે એ મુર્તઝાનો દમ વફાનો જે ભરે
એક ઈશારે શાહના જે નિજના જીવનને ધરે.

સજ્દા જેના વર્ષોથી કરતી રહી તે પ્યાસ છે,
ફાતેમાની છે દુઆ એ હઝરતે અબ્બાસ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો