body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 23 એપ્રિલ, 2020

કતઆ

સના જેની રબે કુરઆનના લેખનમાં રાખી છે
ને એણે ખુદની ધડકન જેમની ધડકનમાં રાખી છે
છે જેની બાદશાહત બે જહાંમાં એ યદુલ્લાહે
ફકીરી જિંદગીમાં સાદગી વર્તનમાં રાખી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો