بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
કિસ્મતથી મળી
છે કે આ કિસ્મતની રાત છે,
મોમિન ઉઠાવ
હાથ કે યૌમે નજાત છે.
થાશે નમાઝ
પૂર્ણ
ઇન્તેજારની અય દોસ્ત,
કર સબ્ર યાર
બસ હવે બે ત્રણ રકાત છે.
મોમિન
ખાદિમહુસૈન "કલીમ"- વલેટવા
body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો